All Matrimonial Services are - 100%, Completely & Totally FREE!!
Contact Members - Free!!
View Contact Details - Free!!
Send Unlimited Messages - Free!!
Photo Album (up to 8 photos) - Free!!
Complete Profile Privacy - Free!!
Register Now !! to contact VIB7386
જરૂર જણાય ત્યાં કાર્ય કરવું ,હું એક શિક્ષક હોવાથી મારું કામ બાળકો નાં વિકાસ માં વધુ હોય,પણ મારા ઘર,પરિવારમાંથી વધુ જરૂરી શું છે? તે નક્કી કરીને કાર્ય કરવું, દા. ત. મારા છૂટાછેડા પછી મારે આવક કરતા મારા વધુ અભ્યાસની જરૂર હતી એટલે મે ઉચ્ચતર અભ્યાસ ચાલુ કરીને કમાવાનું બંધ કર્યું હતું.ત્યારબાદ મારા માં - બાપનું એક ગૃહિણીની જેમ ધ્યાન રાખ્યું. નશીબજોગે મારે ઘરના મકાન માટે મહેનત કરવી ન પડી .હાલમાં અમો ઘરમાં બે જણ છીએ,મમ્મી ની ઉંમર ને લઈને મારે એવા કામ કરવા પડે કે બેલેન્સ જાળવી શકાય.મોટા ભાઈને પોતાની સ્કૂલ, મકાન અલગ છે.નાનો ભાઇ આણંદ માં સેટ છે.
About Life Partner Preferences:
બંનેના સહકારથી ઘરમાં આવક વધે,જો મને સમજનાર મારું ઘરકામ સંભાળે તો હાલની મારી આવક વધી શકે.ઉપરાંત તેને ઘરના મકાન,મિલકત નો લાભ પણ મળી શકે.