All Matrimonial Services are - 100%, Completely & Totally FREE!!
Contact Members - Free!!
View Contact Details - Free!!
Send Unlimited Messages - Free!!
Photo Album (up to 8 photos) - Free!!
Complete Profile Privacy - Free!!
Register Now !! to contact VVA2148
સરળ વ્યક્તિત્વ પરિવાર માં મમ્મી પપ્પા અને બે બહેનો જે સાસરે છે. સમાજમાં પરિવાર નો દરજ્જો સારો છે. કોઈ વ્યસન નથી. મમ્મી ગૃહિણી છે. વ્યવસાય સાથે દિવ્યભાસ્કર માં પત્રકાર ની જોબ છે.
મારી અપેક્ષા છે કે સરળ અને સિમ્પલ પાર્ટનર મળે જે પરિવાર ની સાથે હળીમળી ને રહી શકે.
લોહાણા વૈષ્ણવ હિન્દૂ છીએ પણ ચુસ્ત નહિ
About Life Partner Preferences:
પાર્ટનર સરળ અને સિમ્પલ હોઈ, હાઈ એજ્યુકેશન ના હોઈ તો ચાલે.
પારિવારિક ભાવના હોવી જોઈએ. ઉચ્ચ જ્ઞાતિ હોઈ તો બાધ્ય નથી.
નાનો કે મોટો પરિવાર હોઈ કોઈ સમસ્યા નથી.